જૂનાગઢના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થયો છે. તેમાં ભારે વરસાદથી માર્ગો પાણી પાણી થયા છે. તથા કમોસમી વરસાદથી પાકને <br /> <br />નુકસાનની ભીતિ છે. જેમાં આકાશમાં વાદળો ઘેરાયા છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.