પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. જેમાં આજે PM મોદી ભરૂચમાં કાર્યક્રમમાં હાજરી આપશે. તથા PM ભરૂચના કાર્યક્રમમાં જાહેરસભાને સંબોધશે. <br /> <br />તેમજ ભરૂચમાં જાહેરસભા બાદ આણંદ જશે. અને આણંદમાં કાર્યક્રમ પૂર્ણ કરી અમદાવાદ પરત ફરશે. તેમજ અમદાવાદમાં શૈક્ષણિક સંકુલના કાર્યક્રમમાં હાજરી આપશે.