Surprise Me!

બાળકોમાં જોવા મળ્યો ટમેટો ફ્લૂ, દરરોજના 200થી વધુ કેસ નોંધાયા

2022-10-10 1,101 Dailymotion

રાજકોટના બાળકોમાં ટમેટો ફલૂ જોવા મળ્યો છે. જેમાં ટમેટો ફ્લૂના દરરોજ 200થી વધુ બાળ દર્દીઓ નોંધાઇ રહ્યા છે. તેમાં ટમેટો ફ્લૂએ વાલીઓમાં ચિંતા જગાવી છે. 6 માહિનાથી લઈને 10 વર્ષના બાળકોમાં ટમેટો ફલૂ જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 23 ઓગસ્ટે એડવાઈઝરી બહાર પાડી હતી. ટમેટો ફ્લૂમાં બાળકોના મોઢા અને શરીર ઉપર લાલ ફોડલી થાય છે.

Buy Now on CodeCanyon