ગુજરાતમાં વડાપ્રધાન મોદીની મુલાકાતનો આજે ત્રીજો દિવસ છે. જેમાં જામકંડોરણામાં PM મોદી રેલીને સંબોધન કરશે. તથા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિવિધ લોકાપર્ણ કરશે. <br /> <br />તેમાં 712 કરોડની આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ કરશે. તેમજ અમદાવાદથી વડાપ્રધાન મધ્ય પ્રદેશ જવા રવાના થશે.