પોલીસ હવે રખડતા ઢોરોને પકડશે. જેમાં હાઇકોર્ટની ટકોર બાદ પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે. તેમાં પોલીસ વિભાગની રખડતા ઢોર પકડવા એક સપ્તાહની ડ્રાઇવ યોજવામાં <br /> <br />આવશે. જેમાં પોલીસની ટીમ AMCના અધિકારીઓની મદદમાં રહી ઢોર પકડશે. તેમાં 17 ઓક્ટોબર સુધી કામગીરી ચાલશે. તથા આ કામ માટે ટ્રાફિક PI અને ACP ફિલ્ડમાં ઉતરશે.