Surprise Me!

અનંતનાગ આર્મી ડોગની બહાદુરી

2022-10-11 898 Dailymotion

જમ્મુ અને કાશ્મીરના (Jammu Kashmir) અનંતનાગ (Anantnag) જિલ્લામાં સુરક્ષા દળો (Security Forces) અને આતંકવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટર (Encounter) દરમિયાન આર્મી એસોલ્ટ ડોગ ઝૂમ ગંભીર રીતે ઘાયલ થયો હતો.

Buy Now on CodeCanyon