સુરતમાં 17 વર્ષની તરૂણીને વિધર્મી ભગાવી ગયો છે. જેમાં લાજપોર ગામની ઘટનામાં ચાર સંતાનોના પિતાની કરતૂત સામે આવી છે. તેમાં હિન્દુ તરૂણીને વિધર્મી ભગાવી જતાં મામલો <br /> <br />તંગ બન્યો છે. તથા લવજેહાદને પગલે પોલીસ એલર્ટ છે. તેમજ વાતાવરણ બગડે નહીં તેની પર પોલીસની નજર રહેલી છે. તથા સચીન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તેમજ <br />સચીન પોલીસે અપહરણ, એટ્રોસિટી અને પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે.