Surprise Me!

એશિયાની સૌથી મોટી હોસ્પિટલને PMએ આપી ભેટ

2022-10-11 518 Dailymotion

ગુજરાતમાં વડાપ્રધાન મોદીના પ્રવાસનો આજે ત્રીજો અને છેલ્લો દિવસ છે. જેમાં વડાપ્રધાન મોદી અમદાવાદ આવ્યા છે. જેમાં PM મોદીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી છે. <br /> <br />તેમજ રાજ્યની મોટી હોસ્પિટલના વડાઓ સિવિલ પહોંચ્યા છે. PM મોદીની સભામાં હાજરી આપવા માટે જાપાનથી સ્પેશિયલ ડેલીગેશન અમદાવાદ આવ્યું છે.

Buy Now on CodeCanyon