Surprise Me!

ચાલતી સ્કૂટીમાં લાગી આગી તો વાહન છોડી ભાગ્યું કપલ

2022-10-11 1 Dailymotion

સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ થાય છે. પરંતુ ક્યારેક આવો વિડિયો પણ વાયરલ થઈ જાય છે, જેને જોઈને દર્શકો સ્તબ્ધ થઈ જાય છે. આવો જ એક વીડિયો IFS ઓફિસર સુશાંત નંદાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. વીડિયોમાં જ્યારે સ્કૂટરમાં આગ લાગી ત્યારે આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

Buy Now on CodeCanyon