Surprise Me!

સાસણ ગીરમાં 16 ઓક્ટોબરના સિંહોનું વેકેશન ખુલશે

2022-10-12 908 Dailymotion

જુનાગઢમાં તા.16 ઓક્ટોબરથી સાસણ ગીરમાં સિંહોનું વેકેશન ખુલશે. જેમાં આવનારા પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર છે. વનવિભાગ દ્વારા વહેલી સવારે 6 વાગ્યે લીલી ઝંડી આપવામાં <br /> <br />આવશે. તેમાં દિવાળીના વેકેશનમાં સાસણ પ્રવાસીઓથી ઉભરાશે. તથા સાસણમાં સેન્સ્યુરીમાં ખુલ્લા મને જીપ્સીમાં બેસી સિંહ દર્શન કરી શકશે. તેમજ વનવિભાગ દ્વારા આવનારા <br /> <br />પ્રવાસીઓ માટે તમામ તૈયારી કરવામાં આવી રહી છે.

Buy Now on CodeCanyon