સુરતમાં 34માં પોલીસ મથક વેસુનું લોકાર્પણ કરતા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી આક્રમક મૂડમાં જોવા મળ્યા છે. જેમાં ગોપાલ ઇટાલીયાનું નામ લીધા વગર પ્રહાર કરતા જણાવ્યું હતું કે <br /> <br />કથા અને મંદિરમાં ન જવા માટે કહેનારાને જનતા ઓળખી ગઈ છે, તેને ખુલ્લા પાડવાની જરૂર છે. ઉપરાંત ધૂમ બાઇક ચલાવનારની હવે ખેર નહીં. સાથે સાથે જણાવ્યું છે કે નવરાત્રિમાં <br /> <br />પથ્થરમારો કરનારા માટે ઉભરી આવનાર હ્યુમન રાઈટ અને NGOને હવે ઓળખી લેવાની જરૂર છે.