Surprise Me!

નર્મદા ડેમ સીઝનમાં ત્રીજીવાર 138.68 મીટરે પહોંચ્યો

2022-10-12 113 Dailymotion

નર્મદા ડેમ સિઝનમાં ત્રીજી વાર ઓવરફ્લો થયો છે. જેમાં નર્મદા ડેમ સીઝનમાં ત્રીજીવાર 138.68 મીટરે પહોંચ્યો છે. ઉપરવાસથી ડેમમાં 94,442 ક્યુસેક પાણીની આવક થઇ છે. તથા <br /> <br />ડેમમાંથી નર્મદા નદીમાં 93,658 ક્યુસેક પાણીની જાવક થઇ છે. તથા ડેમના 3 દરવાજા 1.30 મીટર ખોલાયા છે.

Buy Now on CodeCanyon