Surprise Me!

સુરતમાં ટાબરિયાએ પ્લેન ઉડાવ્યું, લોકોના જીવ પડિકે બંધાયા

2022-10-13 409 Dailymotion

સુરતમાં ટેકઓફ કરતા પ્લેનનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં પાયલોટની બાજુની સીટ પર ટાબરિયો બેઠો છે. તથા બાળક હેડફોન પહેરી સ્ટીયરિંગ ઓપરેટ કરતો દેખાયો છે. તેમજ <br /> <br />વીડિયોમાં પ્લેન રન વે પર દોડી ટેકઓફ કરતું પણ દેખાયું છે. આ વીડિયોએ પાયલોટની ગંભીર જ નહીં ગુનાઇત બેદરકારી છતી કરી હોવાનું કહેવાય રહ્યું છે.

Buy Now on CodeCanyon