Surprise Me!

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત મુલાકાતે

2022-10-13 363 Dailymotion

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત મુલાકાતે આવ્યા છે. જેમાં અમદાવાદના ઝાંઝરકાનાં મંદિરમાં પૂજા અર્ચના કરી છે. તેમજ અમિત શાહ ઝાંઝરકાથી ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવશે. <br /> <br />તથા ઝાંઝરકાથી સોમનાથ સુધી યાત્રા નીકળશે. અને અર્જુન રામ મેઘવાલ અને મનસુખ માંડવિયા ઝાંઝરકામાં કાર્યક્રમમાં જોડાયા છે.

Buy Now on CodeCanyon