ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી કરોડોની રકમ જપ્ત કરવામાં આવી છે. જેમાં બે કારમાંથી રૂ.5.94 કરોડની રકમ જપ્ત કરાઈ છે. તેમાં માવલ ચોકી પરથી રોકડ ભરેલી ગુજરાતની બે કાર <br /> <br />ઝડપાઇ હતી. જેમાં કારમાં સીટો નીચે કાગળોમાં ચલણી નોટોના બંડલ બાંધેલા હતા. તેમાં પોલીસે કારમાંથી રોકડ સાથે ચાર શખ્સોની અટકાયત કરી છે.