Surprise Me!

રાજકોટમાં નેતાઓ હળવા મુડમાં જોવા મળ્યા

2022-10-14 919 Dailymotion

રાજકોટ એરપોર્ટ પર રાજકીય પાર્ટીનો જમાવડો જોવા મળ્યો છે. જેમાં રાજકીય પાર્ટીના નેતાઓનો જમાવડો જોવા મળતા બન્ને નેતાઓ એરપોર્ટ પર હળવા મુડમાં જોવા મળ્યા <br />છે. તેમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓનો જમાવડો જોવા મળતા લોક ચર્ચા શરૂ થઇ હતી.

Buy Now on CodeCanyon