Surprise Me!

PAAS નેતા અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાઇ શકે છે

2022-10-14 1,067 Dailymotion

ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવી શકે છે. જેમાં PAAS નેતા અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાઇ શકે છે. અલ્પેશ કથીરિયા PAAS આંદોલનથી જાણીતા બન્યા <br /> <br />હતા. તથા અલ્પેશના ભાજપમાં જોડાણનો દામોદાર નરેશ પટેલ પર છે. તેમાં નરેશ પટેલ 19 ઓક્ટોબરે PM મોદી સાથે મુલાકાત કરશે. અને મુલાકાત દરમિયાન અલ્પેશ કથીરિયા મુદ્દે <br /> <br />ચર્ચા થઇ શકે છે.

Buy Now on CodeCanyon