Surprise Me!

PMની માતાને નોટંકીબાજ કહો છો...BJPએ ઇટાલિયા પર લગાવ્યા ગંભીર આરોપ

2022-10-14 1 Dailymotion

આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા પર હિંદુ વિરોધી અને મહિલા વિરોધી હોવાનો આરોપ જોર પકડી રહ્યું છે. <br /> <br />ભાજપ દાવો કરી રહ્યું છે કે ઈટાલિયા ધર્મ અને આધ્યાત્મિકતામાં માનતી હિન્દુ મહિલાઓ માટે વારંવાર અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે. બીજેપી આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ ઈટાલિયાનો વીડિયો ટ્વીટ કરીને કહ્યું કે, ગોપાલ ઈટાલિયા હિન્દુ મહિલાઓને 'ચ' શબ્દવાળી ગાળો આપે છે. અગાઉ દિલ્હી સરકારના ભૂતપૂર્વ પ્રધાન રાજેન્દ્ર પાલ ગૌતમે 10,000 હિન્દુઓના ધર્માંતરણ સમારોહમાં હાજરી આપ્યા બાદ ભાજપે AAPને હિંદુ વિરોધી ગણાવી હતી.

Buy Now on CodeCanyon