Surprise Me!

વારાણસી જ્ઞાનવાપી મસ્જિદ કેસ, કાર્બન ડેટિંગ નહી થાય

2022-10-14 381 Dailymotion

જિલ્લા જજ અજય કૃષ્ણ વિશ્વેશે શિવલિંગ કાર્બન ડેટિંગની માંગ કરતી અરજી ફગાવી દીધી છે. <br />વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાંથી મળેલા કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ નહીં થાય. જિલ્લા ન્યાયાધીશ અજય કૃષ્ણ વિશ્વેશે કાર્બન ડેટિંગની માંગ કરતી શિવલિંગની અરજીને ફગાવી દીધી છે.

Buy Now on CodeCanyon