Surprise Me!

સુરતમાં કોરોના, સ્વાઇનફલૂ અને ઝાડા-ઉલટીએ 3નો ભોગ લીધો

2022-10-14 373 Dailymotion

સુરત શહેરમાં ધીમે ધીમે રોગચાળો પગ પસેરો કરી રહ્યો છે, અને તેમાં પણ લોકોના મોતના આંકડા વધતા તંત્ર પણ દોડતું થઈ ગયું છે. કતારગામની એક મહિલાનું કોરોનામાં, અઠવાના <br /> <br />યુવકનું સ્વાઇન ફલૂની બીમારીમાં ઉપરાંત ઉન ગામના એક વર્ષિય બાળકનું ઝાડા-ઊલટીની બીમારીમાં મોત થયું હતું.

Buy Now on CodeCanyon