વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે. કપરાડાની શુક્લબારી પ્રા.શાળાના 63 બાળકો બે વર્ષથી મંદિરમાં શિક્ષણ લેવા મજબુર બન્યા છે. વહીવટી તંત્રની <br /> <br />મંજૂરી મળતા નવા ઓરડા બનાવા જૂની શાળાના ઓરડા તોડી પાડયા હતા. જોકે નવા ઓરડા બનાવવા માટે હવે વહીવટી તંત્ર પાસે પૈસા જ નથી જેથી બાળકો મંદિરમાં ભણવા મજબુર <br /> <br />બન્યા છે.