Surprise Me!

PIની સીધી ભરતી કરનાર ગુજરાત પહેલું રાજ્ય બન્યું

2022-10-16 900 Dailymotion

ગાંધીનગરના કરાઈ પોલીસ અકાદમીમાં દીક્ષાંત સમારોહ યોજાયો છે. જેમાં 43 પોલીસ ઈન્સ્પેક્ટરના દીક્ષાંત સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલે સંબોધન આપ્યું છે. દેશમાં PIની સીધી ભરતી <br /> <br />કરનાર ગુજરાત પહેલું રાજ્ય બન્યું છે.

Buy Now on CodeCanyon