Surprise Me!

વર્ષો થી ચાલી આવતી પરંપરા મુજબ જન્માષ્ટમી પછી ના દિવસે તિરૂપતિ બાલાજી મંદિર વંથલી તાલુકાના ખોરાસા ગીર ગામે એક અનોખો કૃષ્ણ જન્મ મહોત્સવ ઉજવાય છે.. જેમાં ગામ ની અંદર રથયાત્રા નું અને મંદિર ના પરિસર માં ગોળ લાકડાના સ્થંભ પર મટકીફોડ ની પ્રતિયોગિતા રાખવામાં આ

2022-10-16 2 Dailymotion

વર્ષો થી ચાલી આવતી પરંપરા મુજબ જન્માષ્ટમી પછી ના દિવસે તિરૂપતિ બાલાજી મંદિર વંથલી તાલુકાના ખોરાસા ગીર ગામે એક અનોખો કૃષ્ણ જન્મ મહોત્સવ ઉજવાય છે..<br /><br />જેમાં ગામ ની અંદર રથયાત્રા નું અને મંદિર ના પરિસર માં ગોળ લાકડાના સ્થંભ પર મટકીફોડ ની પ્રતિયોગિતા રાખવામાં આવે <br /><br />#VoiceofJunagadh #TirupatiBalajiMandir #KhorasaGir #janmashtami #Vanthali

Buy Now on CodeCanyon