તાપી જિલ્લામાં ભાજપના નેતાની સ્ટોન ક્વોરીમાં મસમોટી વીજચોરી ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. સોનગઢના ચોરવાડ ગામે આવેલ સ્વામી સ્ટોન ક્વોરીમાંથી વીજચોરી <br /> <br />ઝડપાતા ડિજીવીસીએલના નાયબ ઇજનેરે 94 લાખથી વધુ રકમની પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.