વડોદરામાં મંદિરના પૂજારી અને તેમના પત્ની પર હુમલો કરવામાં આવ્યો છે. જેમાં આરતી કરનાર પૂજારી પર વિધાર્મીઓએ હુમલો કર્યો છે. તેથી દંપત્તિને સારવાર અર્થે SSG હોસ્પિટલ <br /> <br />ખસેડાયા છે. જેમાં આરતીનો અવાજ ધીમો કરવા મુદ્દે માર મરાયાનો આરોપ છે. તેથી હિંદુ સંગઠનોએ SSG પહોંચી વિરોધ વ્યક્ત કર્યો છે.