Surprise Me!

રાજસ્થાનના CM રાધનપુરમાં હોસ્પિટલનું લોકાર્પણ કરશે

2022-10-17 211 Dailymotion

રાજસ્થાનના CM અશોક ગહેલોત પાટણની મુલાકાતે છે. જેમાં અશોક ગહેલોત ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારના રાધનપુરથી શ્રી ગણેશ કરશે. તથા રાધનપુરમાં હોસ્પિટલનું <br /> <br />લોકાર્પણ કરશે. હોસ્પિટલ રૂ.22 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે. બાદમાં અશોક ગહેલોત સભાને ગજવશે. તથા અશોક ગહેલોત સાથે જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસ મંડળ આવે તેવી <br /> <br />શકયતા છે.

Buy Now on CodeCanyon