Surprise Me!

પગાર બાંધવાની માગણી સાથે VCEનું આંદોલન

2022-10-17 270 Dailymotion

ગાંધીનગરમાં આવેલ નવા સચિવાલયના ગેટ નં.1 પર VCE (વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર) પોતાની માગણીઓને લઈને પહોંચ્યા છે. કોઈપણ જાતની મંજુરી લીધા વગર આંદોલન કરતા તેમની અટકાયત કરવામાં આવી છે.

Buy Now on CodeCanyon