દાહોદમાં ગરબા રમતા રમતા વૃદ્ધનું મોત થયુ છે. જેમાં દેવગઢબારીઆમાં ગરબા રમતા હાર્ટએટેક આવ્યો હતો. વણઝારા સમાજના અગ્રણીનું મોત થતા માહોલ શોક મગ્ન થયો હતો. <br />દેવગઢબારીઆમા શુભપ્રસંગ માતમમા ફેરવાયો હતો. તેમાં રમેશભાઈ જીતાભાઈ વણઝારાને ગરબા રમતા એટેક આવતા મોત થયુ છ. પરીવારમા માતમ છવાયો છે.