Surprise Me!

પોલીસે ટેન્કરમાંથી 110 જેટલી પોશ ડોડા ભરેલી બોરી પકડી

2022-10-18 358 Dailymotion

ગોધરા LCB પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે મધ્યપ્રદેશ તરફથી આવી રહેલ રાજસ્થાન પાર્સિંગ ટેન્કરમા મોટા પ્રમાણમાં પોશ ડોડાનો જથ્થો છુપાવી લઈ જવામાં આવી રહ્યો <br /> <br />છે.જે બાતમી આધારે ગોધરા પરવડી બાયપાસ પાસે LCB ટીમે વોચ રાખી રાજસ્થાન પાર્સિંગ ટેન્કરને અટકાવી તેમાં તપાસ કરતા મોટા પ્રમાણમાં પોશ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો.

Buy Now on CodeCanyon