Surprise Me!

મહારાષ્ટ્રમાં ઘણા શહેરોમાં પાણી ભરાયા : પુણેમાં વરસાદ યથાવત્

2022-10-18 288 Dailymotion

મહારાષ્ટ્રના પુણે શહેરમાં સોમવાર રાતથી મંગળવાર સુધી ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જિલ્લા સત્તાવાળાઓએ જણાવ્યું કે નીચાણવાળા વિસ્તારોમાં અને કરહા નદીના કિનારે રહેતા કેટલાક લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે શિરુર તાલુકાના કાન્હૂર મેસાઈ વિસ્તારમાં સાત બકરા પૂરના પાણીમાં વહી ગયા હતા.

Buy Now on CodeCanyon