Surprise Me!

ડિફેન્સ એક્સ્પોમાં શસ્ત્રો નિહાળીને લોકો અચરજમાં

2022-10-18 201 Dailymotion

ડીફેન્સ એક્સ્પો -2022 અંતર્ગત પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતે પાંચ દિવસીય નૌસેના પ્રદર્શન શરુ થયું છે. જેના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકોએ મુલાકાત લઇ સુરક્ષા એજન્સીઓની કામગીરી અને તેઓની આધુનિક સાધનસામગ્રીથી પરિચિત થયા હતા.

Buy Now on CodeCanyon