Surprise Me!

12 વાગ્યે ગાંધીનગરથી અડાલજ જવા રવાના થશે

2022-10-19 360 Dailymotion

PM મોદીએ ડિફેન્સ એક્સપો 2022નું લોકાર્પણ કર્યું છે. જેમાં CM અને રાજ્યપાલ મહાત્મા મંદિરે ઉપસ્થિત છે. તેમજ મહાત્મા મંદિર બાદ PM હેલિપેડ ગ્રાઉન્ડની મુલાકાત લેશે. તથા <br />ઈન્ડિયા પેવેલિયન અને ગુજરાત પેવેલિયનની મુલાકાત પણ PM કરવાના છે. તથા 12 વાગ્યે ગાંધીનગરથી અડાલજ જવા રવાના થશે.

Buy Now on CodeCanyon