Surprise Me!

દેશમાં સૌપ્રથમ કેસ અમદાવાદના થલતેજમા આવતા ચકચાર

2022-10-19 1,831 Dailymotion

અમદાવાદમાં BF.7 વેરિયેન્ટનો પ્રથમ કેસ સામે આવ્યો છે. જેમાં દેશમાં સૌપ્રથમ કેસ અમદાવાદના થલતેજમા આવતા ચકચાર મચી છે. મહિનાઓ બાદ આરોગ્ય વિભાગને જાણ થઇ <br /> <br />છે. તે પણ એત ચિંતાનો વિષય છે. જૂલાઈમાં AMCએ સેમ્પલ ગાંધીનગરમાં મોકલ્યા હતા. જેમાં હવે રિપોર્ટ આવ્યો છે. તથા પરિવારના એક પણ સભ્યમાં લક્ષણ જોવા ન મળતા રાહતનો <br /> <br />શ્વાસ લીધો છે.

Buy Now on CodeCanyon