Surprise Me!

બોટાદમાં યોજાયેલ કડવા પાટીદાર બેઠકમાં શું લેવાયો નિર્ણય, જાણો આ વિડીયોમાં

2022-10-19 177 Dailymotion

બોટાદ ખાતે કડવા પાટીદાર સમાજની બેઠક યોજાઈ હતી. જેમાં સમાજના આગવાનો સહિત 1500થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં બોટાદ બેઠક પર ભાજપ દ્વારા સ્થાનિક ઉમેદવાર ઉતારવામાં આવે તેવી માંગ કરાઈ હતી. આગામી 22 ઓક્ટોબરે સૌરભ પટેલ દ્વારા કડવા પાટીદાર સમાજનું સ્નેહમિલન યોજાશે.

Buy Now on CodeCanyon