નરોડા પાટિયા પાસે અકસ્માતની ઘટના બની
2022-10-20 1,045 Dailymotion
અમદાવાદમાં BRTSની અડફેટે યુવતીનું મોત થયુ છે. જેમાં નરોડા પાટિયા પાસે અકસ્માતની ઘટના બની છે. તેમાં BRTS બસ રિવર્સ લેતા અકસ્માત સર્જાયો હતો. તેમજ મોર્નિંગ <br /> <br />વોક ઉપર નીકળેલે યુવતીનું મોત થયુ છે.