આણંદમાં માહોલ ફરી તણાવપૂર્ણ બન્યો છે. જેમાં લોટિયા ભાગોળ વિસ્તારમાં યુવક પર વિદ્યર્મીઓએ હુમલો કર્યો હતો. તેમાં સામાન્ય બાબતે બોલાચાલી મુદ્દે યુવક પર હુમલો કરવામાં <br /> <br />આવ્યો હતો. તેમજ યુવકે માફી માંગવા છતાં પણ વિદ્યર્મીઓએ હુમલો કર્યો હતો. જેમાં યુવકને માથાના ભાગે દંડા વડે ઘા કર્યો હતો. અને છોડાવવા વચ્ચે પડેલા યુવકને પણ ઇજા <br /> <br />પહોંચાડવામાં આવી હતી.