સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. જેમાં સિવિલ હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી સામે આવતા લોકોમાં આક્રોશ ફેલાયો છે. તેમાં બીમાર બાળકને સારવાર <br /> <br />આપવામાં વિલંબ કરતા મોત થયુ છે. તેમજ એક કલાક સુધી બાળકને લઇ હોસ્પિટલમાં પિતા ભટકતો રહ્યો છતાં સારવાર આપવામાં આવી ન હતી.