સવારે 10.27 મિનિટેને 3.3 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
2022-10-20 123 Dailymotion
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સવારે 10.27 મિનિટેને 3.3 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ગભરાઈને ઘરની બહાર ડોદી આવી ગયા હતા.