ગુજરાતમાં AAPએ ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે. જેમાં વધુ 20 બેઠકોના ઉમેદવાર જાહેર કરાયા છે. તેમાં રાપર બેઠક પરથી અંબાભાઇ પટેલને ટિકિટ આપી છે. તથા વડગામ <br /> <br />બેઠક પરથી દલપત વાઢિયાને ટિકિટ આપવામાં આવી છે. જેમાં આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે.