Surprise Me!

શિવજીનું અપમાન કરનારના પ્રવેશ સામે વિરોધ

2022-10-21 2,045 Dailymotion

વડોદરામાં પ્રબોધ સ્વામી જૂથના શિવજીના અપમાનનો વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં વડોદરા શહેરના વિસ્તારોમાં વિરોધના બેનર લાગ્યા છે. તેમજ પ્રબોધ અને આનંદ સાગર <br /> <br />સ્વામીના વિરોધમાં બેનરો લાગ્યા છે. તથા શહેરના એરપોર્ટ રોડ, સંગમ વિસ્તારમાં બેનર લાગ્યા છે. તેમજ ગુજરાત સનાતન સંત સમિતિના નામે બેનરો લાગ્યા છે.

Buy Now on CodeCanyon