21 ઓકટોબર પોલીસ સંભારણા દિવસ તરીકે ઓળખાય છે. વર્ષ 1959માં CRPF પોલીસ જવાનો અને આઇબીના અધિકારીઓની ટુકડી પર લદાખના અક્ષાઇ ચીન હોટ સ્પ્રીંગ વિસ્તારમાં <br /> <br />ચીને હુમલો કર્યો હતો. તેમાં 10 પોલીસ જવાનો શહીદ થયા અને 7 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ શહીદોની યાદમાં આ દિવસને પોલીસ સંભારણા દિવસ તરીકે ઓળખવામાં <br /> <br />આવે છે.