ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2646 કરોડના કાર્યોનું લોકાર્પણ કર્યું છે. જેમાં વિશ્વાસથી વિકાસયાત્રાના કાર્યક્રમમાં ગુજરાતને કરોડોની ભેટ આપી છે. તેમાં અમદાવાદના સાયન્સ <br /> <br />સિટીથી રાજ્યવાસીઓને 17 હજાર કાર્યો સમર્પિત કર્યા છે. તેમજ સૌથી વધુ દાહોદ જિલ્લામાં 3 હજાર કાર્યોનુ ખાતમુહૂર્ત કર્યું છે.
