સુરતમાં એક હીરા કંપની દ્વારા પોતાના રત્નકલાકારોને અનોખી ભેટ આપવામાં આવી છે. જેમાં દિવાળી નિમિતે સોલાર પેનલની ભેટ આપવામાં આવી છે. તેમાં 1000 જેટલા <br /> <br />રત્નકલાકારોને સોલાર પેનલની ભેટ આપવામાં આવતા વીજળીની બચત થશે. તેમજ એમપીના રાજ્યપાલ તેમજ કેન્દ્રીય મંત્રી સહિતના લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તથા સોલાર <br /> <br />પેનલથી રત્નકલાકારોને ફાયદો થશે. અને દર વર્ષે આ કંપની દ્વારા રત્નકલાકારોને ઉપયોગી થાય તેવી ભેટ દિવાળી પર આપવામાં આવે છે.