કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 6 દિવસના ગુજરાત પ્રવાસે છે. જેમાં અમિત શાહ દિવાળીનો પર્વ પરિવાર સાથે ઉજવશે. તેમાં આજે રાતે અમિત શાહ અમદાવાદમાં આવશે. આવતીકાલે <br /> <br />અમિત શાહનો વલસાડમાં કાર્યક્રમ છે. આગામી દિવસોમાં વડોદરા, બનાસકાંઠાની મુલાકાત કરશે. તેમજ સોમનાથની પણ અમિત શાહ મુલાકાત કરશે.