રાજ્યના માછીમારો દ્વારા વર્ષોથી સરકાર સમક્ષ પોતાના વ્યવસાયને લગતી માગણીઓ કરવામાં આવી હતા. જેમાથી અમુક માગણીઓનો સરકારે સ્વીકાર કર્યો છે.