Surprise Me!

રાજકોટમાં કમલમના લોકાર્પણમાં CR પાટીલે વિજય રૂપાણીના હાથ પકડી રીબીન કાપી

2022-10-23 327 Dailymotion

રાજકોટમાં ભાજપ કાર્યાલય કમલમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટિલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેમજ CR પાટીલે વિજય રૂપાણીના <br /> <br />હાથ પકડી રીબીન કાપી હતી. જેમાં શહેરના 150 ફૂટ રિંગ રોડ પર કાર્યાલય આવેલું છે. તથા અદ્યતન સુવિધાઓથી સજ્જ નવું કાર્યાલાય છે.

Buy Now on CodeCanyon