ગીર સોમનાથના માછીમારોની દિવાળી સુધરી છે. જેમાં રાજ્ય સરકારે મોટાભાગના પડતર પ્રશ્નો ઉકેલ્યા છે. તેમજ OBM એન્જિનની રૂ.12 કરોડની સબસિડી અપાઈ છે. તથા ઈંધણની <br /> <br />સબસિડી ડબલ કરાઈ છે. રૂ.246 કરોડના ખર્ચે ફેસ-2 બંદરની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.