સુરતમાં રોડ પરથી યુવકનો મૃતદેહ મળવાના કેસમાં હત્યા કે અકસ્માત મોત વચ્ચે રહસ્ય ઘેરાયુ છે. જેમાં સંદેશ ન્યૂઝ પાસે ઘટના પહેલા અને બાદના CCTV સામે આવ્યા છે. તેમાં <br /> <br />ભટારમાં રોડ પરથી મૃતદેહ મળ્યો હતો. જેમાં પોલીસે જણાવ્યું છે કે યુવક બીજા માળેથી પટકાયો હતો. તેમાં સગીર સબંધી સાથે ઝઘડો થયો હતો.