રાજ્યમાં ગ્રહણ કાળ દરમિયાન એક માત્ર શામળાજી મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે. જેમાં ગ્રહણ કાળ દરમિયાન મંદિર ભક્તોના દર્શન માટે ખુલ્લુ રહેશે. તેમાં ભક્તો ભગવાન સન્મુખ બેસી <br /> <br />મંત્ર જાપ કરી શકે તે માટે મંદિર ખુલ્લુ રખાય છે. ગ્રહણ દરમિયાન ભગવાન સન્મુખ બેસી મંત્ર જાપનું વિશેષ મહત્વ છે.