Surprise Me!

બરવાળા સાળંગપુર રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો

2022-10-24 519 Dailymotion

બોટાદના બરવાળા સાળંગપુર રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં મૃત હાલતમાં પડેલ બે ભેંસ સાથે કાર અથડાઈ છે. તેમાં કારમાં સવાર યુવક યુવતી ઈજાગ્રસ્ત થયા છે. અને <br /> <br />ગંભીર અકસ્માતમાં કાર પલ્ટી ખાઈ જતા કારનો કચ્ચરઘાણ નીકળ્યો છે.

Buy Now on CodeCanyon